*📌 ઓનલાઈન પ્રવેશ/નોંધણી • વર્ષ: ૨૦૨૪-૨૫ પ્રવેશ અંગે અગત્યની સૂચના*
- બાહ્ય અભ્યાસક્રમ વિભાગ (એક્સ્ટર્નલ)માં F.Y.B.A., F.Y.B.Com., M.A.-1. M.Com.-1 માં ઓનલાઇન નવા પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ તારીખ ૦૫/૦૯/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૪ દરમ્યાન ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) જીકાસ પોર્ટલ https://gcas.gujgov.in પર રજીસ્ટ્રેશન ફોર્મ તેમજ GCAS રજીસ્ટ્રેશન ફી રૂપિયા ૩૦૦/- ભરવાની રહેશે. જે વિદ્યાર્થીનું GCASમાં રજીસ્ટ્રેશન થયેલ નહી હોય તેઓને પ્રવેશ મળવા પાત્ર રહેશે નહી.
- જે વિદ્યાર્થીઓએ અગાઉ MK BHAVNAGAR યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસક્રમ વિભાગ (એક્સટર્નલ)માં પ્રવેશ માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલ છે તે વિદ્યાર્થીઓએ ફરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં.
- GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની લીંક mkbuexternal.emli.in પર ઓનલાઇન એડમિશન ફોર્મ અને પ્રવેશ ફી ભરવાની રહેશે.
No comments:
Post a Comment